સાબરકાંઠા જિલ્લાની મહિલા શક્તિ સેના દ્વારા જોડાયેલ સાબરકાંઠા જિલ્લા ની આશા અને આશા feshiletar બેનો સરકાર એ જે Gr જાહેર કરેલો હતો તે મંજૂર ના હોવાથી - At This Time

સાબરકાંઠા જિલ્લાની મહિલા શક્તિ સેના દ્વારા જોડાયેલ સાબરકાંઠા જિલ્લા ની આશા અને આશા feshiletar બેનો સરકાર એ જે Gr જાહેર કરેલો હતો તે મંજૂર ના હોવાથી


સાબરકાંઠા જિલ્લાની
મહિલા શક્તિ સેના દ્વારા જોડાયેલ સાબરકાંઠા જિલ્લા ની આશા અને આશા feshiletar બેનો સરકાર એ જે Gr જાહેર કરેલો હતો તે મંજૂર ના હોવાથી
તેનો અમે આશા વર્કર અને આશા feshiletar બેનો ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે હિંમતનગર વિજાપુર હાઇવે દેરોલ પાટીયા થી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા ગાંધીનગર ખાતે જવા દેવામાં આવ્યા ન હતા ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.