હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ઇલોલ ખાતે ફ્લેગ માર્ગ
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આજરોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ઇલોલ ખાતે ફ્લેગ માર્ચ
17 જૂનના દિવસે મુસ્લિમ સમાજનો તહેવાર ઈદ ઉલ અદહા હોવાથી ગામમાં શાંતિ એકતા જળવાઈ રહે તે નિમિત્તે હિંમતનગર પોલીસ દ્વારા ફ્લેગ માર્ગ યોજાયો
ફ્લેગ માર્ગ દરમિયાન હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના ડી વાય એસ પી ઝાલા સાહેબ. તથા ગોસ્વામી સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ ઈલોલ આઉટ પોસ્ટ સ્ટાફ હાજર રહ્યો જેમાં ઇલોલ પાણીની ટાંકી ચાર રસ્તા થી ઇલોલ ગામ જુના બસ સ્ટેશન થી નીચવા બજાર થઈને પહાડિયા બંગલી વિસ્તાર થઈને ફ્લેગ માર્ગ યોજાયો
આબીદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.