વડનગર થી વલસાડ એક્સપ્રેસ ટ્રેન શુભારંભ થતા વડનગર ની પ્રજાજનો ના ચહેરા ખુશી નો મહોલ જોવા મળે છે
આમ તો જોવા નુ એ રહ્યુ કે કેવુ કહેવાય કે એક જ બાજુ વલસાડ થી વડનગર એક્સપ્રેસ ટ્રેન ની સુરત રેલવે સ્ટેશન પર લીલી ઝંડી આપી અને પછી ચૂંટણી ની તારીખો જાહેર કરી તેથી, આચારસંહિતા નો અમલ થઈ ગયો એટલે પ્રજા જનો ને પણ વિચાર કરી છે ચૂંટણી ની તારીખો જાહેર થવા ની થોડી વાર હતી તેના પહેલા વલસાડ થી વડનગર એક્સપ્રેસ ટ્રેન ની લીલીઝંડી આપી દીધી પાછુ કેવું કે 6 મહિના પહેલા આ ટ્રેન ચાલુ કરવાની હતી પરંતુ ચૂંટણી ના આચારસંહિતા એક કલાક પહેલા જ વલસાડ થી વડનગર એક્સપ્રેસ ટ્રેન ની લીલીઝંડી આપી હતી તેથી પ્રજાજનો એ ઈતિહાસ તરફ પાછા જ ઈ તો વઘારે જાણવા મળે અને તેમની યાદ આપવા તેવા મહાનુભાવ સ્વ રસિકલાલ દવે, નટવરભાઈ પટેલ, સ્વ નવનીતલાલ હરિલાલ પટેલ ચંદુભાઇ લીમ્બાચીયા અને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ને યાદ કરી એ છીએ કે આ વડનગર ની મીટર ગેજ વખત થી લઈને બ્રોડગેજ રેલવે લાઇન માટે ની લડત કરી ને ફાઈલ તૈયાર કરી હોય તેના કાગળો ભેગા કરીને ફાઈલ બનાવવા નુ અઘરું પડે એટલે આ મહાનુભાવો ને ના ભુલાય તેથી આ રેલવે લાઇન બ્રોડગેજ રેલવે આવે તેઓ નો સિંહ ફાળો વધુ આપ્યો હતો તેથી એક કહેવત છે કે " ઈતિહાસ કો ભૂલ ના હે તો અપને મા-બાપ કોભૂલ જા ઓ" તો વડનગર પ્રજાજનો એ ભૂતકાળ , વર્તમાન ,ભવિષ્ય આ ત્રણેય કાળ ને યાદ રાખવી જોઈએ અને ભૂલી ના જવા કારણ કે પાયો નાંખ્યો હોય પણ તેના ઈમારત ઉભી કરી હોય તેને ના ભુલાય એવું ઈતિહાસકારો કહે છે એટલે પ્રજાજનો એ યાદ રાખવું જોઈએ કે જયારે જયારે ટ્રેન ચાલુ કરવાની હોય છે ત્યારે આ મહાનુભાવો ને યાદ તાજી થાય છે તેથી
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ ખાતે વલસાડ થી વડનગર એક્સપ્રેસ ટ્રેન ની શરૂઆત સુરત રેલવે સ્ટેશન પર ગુજરાત રાજયના રેલવે અને કપડા રાજ્ય મંત્રી દર્શના જરદોશ ને લીલી ઝંડી આપી ને શુભારંભ કરાવ્યો આવ્યો હતો અને વડનગર રેલવે સ્ટેશન પર સાંજે પાંચ વાગ્યા 22 ડબા ની ટ્રેન નું આગમન થયું હતું અને સાંજે 6:15 કલાકે આ એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ હતી વડનગર થી 200 થી વધારે મુસાફરી ટીકીટ બુકિંગ થયું હતું અને વડનગર થી વલસાડ એક્સપ્રેસ ટ્રેન રવાના થઈ હતી
વડનગર ની પ્રજાજનો ના ચહેરા પર ખૂબ આનંદ જોવા મળ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.