હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે શાંતિ સમિતિ - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે શાંતિ સમિતિ


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ

ઇલોલ ખાતે ઇલોલ આઉટ પોસ્ટ ખાતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ શ્રી બારોટ સાહેબ તેમજ ઇલોલ આઉટ પોસ્ટ સ્ટાફ તેમજ ઈલોલ ગામના દરેક સમાજના આગેવાનો તેમજ ગામના નવ યુવાનો હાજર રહ્યા.
આ મિટિંગમાં ગામ ની એકતા જળવાઈ રહે તેવી ચર્ચા કરવામાં આવી

અને આ ગામની એકતા વિશે તો દરેક જગાએ ડંકો વાગી રહે છે તેવી એકતા કાયમિક રહે તેવી પીએસઆઇને જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.