એસટી બસ ની સવારી થી પ્રભાવિત થયો ધો. 12 નો વિદ્યાર્થી બસ નું આબેહૂબ મોડલ બનાવી ને આપ્યું રાપર ડેપો ને ભેટ
એસટી બસ ની સવારી થી પ્રભાવિત થયો ધો. 12 નો વિદ્યાર્થી બસ નું આબેહૂબ મોડલ બનાવી ને આપ્યું રાપર ડેપો ને ભેટ
ધો. 12 માં અભ્યાસ કરતો રાપરનો વિધાર્થી ઈરફાન અનવર મીર રોજ ST બસમાં મુસાફરી કરીને અપડાઉન કરે છે. ST ની સુવિધાથી પ્રભાવિત થઈને રિક્ષા ચાલકના પુત્ર ઈરફાને ST ની જેમ અંદર 52 સીટો, લાઇટિંગ, ડ્રાઈવર, કન્ડક્ટર, સીટો સહિત આગળ પાછળ સિંગ્નલ, દરવાજો ખુલે તો લાઈટ ચાલુ થાય તેવું આબેહૂબ ST નું મોડલ બનાવીને રાપર ST ડેપોને ભેટ આપ્યું છે.
6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે