રાજકોટ મોબાઇલ ફોનમાં આઇ.ડી.બનાવી ક્રીકેટ મેચમા ઓનલાઇન સટ્ટો રમતો આરોપી ઝડપાયો. - At This Time

રાજકોટ મોબાઇલ ફોનમાં આઇ.ડી.બનાવી ક્રીકેટ મેચમા ઓનલાઇન સટ્ટો રમતો આરોપી ઝડપાયો.


રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના આપેલ હોય, જે અન્વયે P.I જે.આર.દેસાઇ નાઓના તથા ડી.એસ.ગજેરા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સર્વેલન્સ સ્કોડના તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જયદિપસિંહ ભટ્ટી તથા મયુરદાન ગઢવી ની હકીકત આધારે ઇસમને રાજકોટ અમીન માર્ગ મેઇન રોડ મોમાઇ ચોકલેટ નામની દુકાનની સામે, જાહેરમાં મોબાઇલ ફોનમાં આઇ.ડી. બનાવી fairplay નામની વેબ સાઇડ પર TATA IPL 2025 ના લાઇવ 20-20 ક્રિકેટ મેચમા ઓનલાઇન રૂપીયાના સોદા લગાડી રૂપીયાની હારજીતનો જુગાર રમતા મળી આવતા ઈસમ વિરૂધધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મુસ્તાકભાઇ ઇસ્માઇલભાઇ ભાલેજવાળા ઉ.૪૨ રહે-ગૌતમનગર શેરીનં.૩ ઉત્કર્ષ સ્કુલની સામે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image