વડનગર અમથોળ દરવાજા ના ભવ્ય ગણપતિ મહોત્સવની ઉજવણી તથા વિસર્જન કરવામાં આવ્યું છે. - At This Time

વડનગર અમથોળ દરવાજા ના ભવ્ય ગણપતિ મહોત્સવની ઉજવણી તથા વિસર્જન કરવામાં આવ્યું છે.


વડનગર અમથોળ દરવાજા ના ભવ્ય ગણપતિ મહોત્સવની ઉજવણી તથા વિસર્જન કરવામાં આવ્યું છે.

વડનગર અમથોળ દરવાજા ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. અને આ ગણેશ મહોત્સવ ૧૮ વર્ષ પૂર્ણ થયા છે. તે માં ભાદરવા સુદ ચોથ એટલે ગણેશચતુર્થી ના દિવસે મૂર્તિની પ્રતિમા સ્થાપના કરવામાં આવે છે.અને અવનવા ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું આવી રહ્યું છે. 800 થી વધુ ખીચડી કાઢી ભોજન પ્રસાદ તથા સત્યનારાયણ કથા ગરબા જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અને સાત દિવસે ગણપતિ ની મૂર્તિ પ્રતિમા બપોરે બે વાગ્યે મંત્ર જાપ, ધૂન અને ગણપતિ બાપા મારિયા જેવા શબ્દો નો ઉચ્ચારણ કરી ને શોભાયાત્રા નીકળી ને શમિષ્ઠા તળાવ માં વાજતેગાજતે વિસર્જન કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.