બોટાદ જિલાના બરવાળા ખાતે વ્રજલાલ પોપટલાલ બાબરિયા દ્વારા અબાજી માતાજી નું મદિર નિર્માણ કરવામાં આવ્યું છે તેમાય છેલા 26 વર્ષ થી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી માં મદિર ની જગ્યામાં અલગ અલગ ધાર્મિક ફલોટો મૂકી આક્સ્ર્ક ને કેન્દ બન્યું છે જે જોવા રોજ મોટી સખ્યામાં લોકો ઉમટી પડે છે - At This Time

બોટાદ જિલાના બરવાળા ખાતે વ્રજલાલ પોપટલાલ બાબરિયા દ્વારા અબાજી માતાજી નું મદિર નિર્માણ કરવામાં આવ્યું છે તેમાય છેલા 26 વર્ષ થી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને નવરાત્રી માં મદિર ની જગ્યામાં અલગ અલગ ધાર્મિક ફલોટો મૂકી આક્સ્ર્ક ને કેન્દ બન્યું છે જે જોવા રોજ મોટી સખ્યામાં લોકો ઉમટી પડે છે


નવરાત્રી ના પર્વ માં ઠેર ઠેર જગ્યાએ શેરી ગરબા નું આયોજન થાય છે પણ બરવાળા ખાતે વ્રજલાલ પોપટલાલ બાબરિયા દ્વારા અબાજી માતાજી નું મદિર નિર્માણ કરવામાં આવ્યું છે તેમાય છેલા 26 વર્ષ થી નવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પણ અબાજી મદિર માં રાસ ગરબા ની સાથે સાથે અલગ અલગ પકારના ધાર્મિક ફલોટો બનાવામાં આવ્યા છે જે પાર્ચીન સ્સ્કુર્તી ને ઉજાગર કરે છે.મુસ્લિમ સમાજના લોકો પણ આહિયા આવે છે અહિયાં આજુબાજુ ના ગામના લોકો પણ આવે છે પ્રદશન જોવા રોજ મોટી સખ્યામાં લોકો ઉમટે છે

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.