વિસાવદર માવિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી હતી - At This Time

વિસાવદર માવિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી હતી


વિસાવદર માવિશ્વહિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રા નિકળી હતી

શ્રાવણ માસનો પર્વ એટલે ગોકુળ આઠમ આ આઠમના રોજ કાનુડાનો જન્મ થયો હતો અને આજના દિવસને જન્માષ્ટમી પર્વ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે જ્યારે જન્માષ્ટમી એટલે કે કાનુડાના જનમ દિવસ નિમિત્તે વિસાવદર માંવિશ્વ હિન્દૂ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા ત્યારે આ રથયાત્રા જીવાપરા સ્વામિનારાયણ મન્દિરે થી નિકળી અને રામજી મન્દિર ચોકમાં મટકી ફોડ વાનો કાર્યકર્મ રાખેલ હતો ત્યારે વિસાવદર કાલસારી રોડ ઉપર જગન્નાથ મન્દિર દ્વારા પણ ભગવાન ના હિંડોળા દર્શન તેમજ મટકી ફોડ નો કાર્યકર્મ હતો જેમાં વિસાવદર ની ધર્મ પ્રેમી જનતા તેમજ યુવાનો દ્વારા મટકી ફોડવામાં આવીહતી હતી ત્યારે આ રથયાત્રા મા વિસાવદર વિશ્વહિન્દૂ પરિસદ ના પ્રમુખ હરિસાવલિયા અરવિંદ ગોંડલીયા બજરંગ દળના કુણાલ વીકમાં દિવ્યેશ વીકમાં જયપ્રકાશ છતાણી તેમજ તેમની ટિમ દ્વારા જન્માષ્ટમી ની રથયાત્રા સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતીસમગ્ર રથયાત્રા ના રૂટ ઉપર કોઈ અનીછીત બનાવ નો બંને તેમાટે વિસાવદર પી આઈ આર બી ગઢવી તેમજ મહિલા પીએસ આઈ સુમરા દ્વારા ચુસ્તબન્દોબસ્ત રાખવામાં આવેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.