રાજકોટમાં સાંજ સુધી કલાકે-કલાકે ઝાપટાં વરસ્યા બાદમાં ડેમ સાઇટ માનવ મહેરામણથી છલકાઇ - At This Time

રાજકોટમાં સાંજ સુધી કલાકે-કલાકે ઝાપટાં વરસ્યા બાદમાં ડેમ સાઇટ માનવ મહેરામણથી છલકાઇ


આખો દિવસ વરસાદી માહોલ રહ્યો, હજુ આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજી અને ન્યારી ડેમ પર અનેક પરિવાર લહેરાતા પાણીની મોજ માણવા પહોંચી ગયા હતા

રવિવારે સવારે 5થી સાંજના 5 સુધી વરસાદી માહોલ રહ્યો હતો. જોકે રવિવારે વરસાદની પેટર્ન અલગ જોવા મળી હતી. સામાન્ય રીતે એકસાથે વરસાદ આવી જતો હોય છેે. તેના બદલે રવિવારે એક-એક કલાકે વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે 12 કલાકમાં માત્ર 9 મીમી જ વરસાદ આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.