જુનાગઢ જિલ્લાકોંગ્રેસ મા શિસ્ત નો કોરડો ફરિ એક મોટા ગજાના કોંગ્રેસી આગેવાન ને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ
જુનાગઢ જિલ્લામાં ફરિ એક મોટા ગજાના કોંગ્રેસી આગેવાન ને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ
જુનાગઢ જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ કામ કરનાર હજી બે દિવસ પહેલા જ માળિયા હાટીના તાલુકાના બે દિગજ નેતાને સસ્પેન્ડ કરેલ અને આજરોજ અત્યારે સાંજે નિર્ણય લેતા માંગરોળ તાલુકાના મેખડી ગામના વતની અને હાલમાં માંગરોળ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, જુનાગઢ જિલ્લા પંચાયત ચાલુ સદસ્યના પતિ અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય એવા વાલભાઈ કાનાભાઈ ખેરને
ગત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધનું કામ કરવા બદલ પાર્ટીએ સસ્પેન્ડ કરેલ છે
જુનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ અમીપરા સાથે ટેલીફોનિક વાત કરતા જાણવા મળ્યું કે ગત વિધાનસભા ની ચૂંટણીનું આવું ખરાબ પરિણામ આવતા ડાયરેક્ટ પ્રદેશ કોંગ્રેસ તરફથી પાર્ટી વિરુદ્ધ કામ કરનાર દરેક આગેવાનો નું અને સ્પેશિયલ ટીમ અને એજન્સી દ્વારા, ચૂંટણી પતી ગયા પછી સર્વે ચાલુ જ છે, જે સર્વેમાં અને સમીક્ષા કરતાજે જે આગેવાનોએ પાર્ટી વિરુદ્ધ કામ કરેલ છે તે ગમે તેવો ચમરબંધી હોય તોય તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો, આવી જ રીતે હજુ પણ દરેક કોંગ્રેસી આગેવાનો અને જવાબદાર ચૂંટાયેલા વ્યક્તિઓ, સંગઠનના મોટા મોટા હોદા લઈને જે કોઈએ પાર્ટી વિરુદ્ધ કામ કરેલ હશે તે જાણમાં આવતા ભવિષ્યમાં પણ સસ્પેન્ડ કરવાનો સિલસિલો ચાલુ જ રહેશેતેમ જૂનાગઢ જિલ્લા કૉંગેસપ્રમુખ ભરત અમીપરા દ્વારા જણાવવા મા આવ્યું છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.