હિંમતનગર તાલુકાના ગાંભોઈ હાઇવે ચાર રસ્તા ઉપર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ હાઇવે ચાર રસ્તા ઉપર પર મોટા મોટા ખાડા પડી જવાથી રીક્ષા પલટી ખાધી હતી ત્રણ મુસાફરનો આબાદ બચાવ થયો હતો
ગાભોઈ ગામના સ્થાનિક લોકો દ્વારા
વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી
તેના કારણે રોજ નાના મોટા અકસ્માત થાય છે
રીપોટર અશોકભાઈ નાય ગાંભોઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.