અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


તા.31/3/24 મૂળ માળીયા હાલ જૂનાગઢ નિવાસી મનસુખલાલ મોરારજી ઉપાધ્યાય ( ભીખુભાઇ નિવૃત કર્મચારી ગ્રામ પંચાયત માળીયા હાટીના) ઉ.વ.79 સાંજે 6 કલાકે અક્ષરવાસી થયેલ છે,

સદગત ની સ્મશાન યાત્રા તા.1/4/24 સવારે 7:30 કલાકે બાલાજી હાઇટ્સ મધુરમ જૂનાગઢ ખાતે થી નીકળશે,,જય શ્રી સ્વામિનારાયણ

સમીર ઉપાધ્યાય 9879618622

ગૌરાંગ ઉપાધ્યાય 9879168511

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.