કમળાપુર ભાડલા રોડ પર અક્સ્માત સર્જાતા ઍક વ્યક્તિનું ઘટનસ્થળે મોત - At This Time

કમળાપુર ભાડલા રોડ પર અક્સ્માત સર્જાતા ઍક વ્યક્તિનું ઘટનસ્થળે મોત


કમળાપુર ભાડલા રોડ ઉપર ચાર સવા ચાર વાગ્યાની આસપાસ ટુવ્હીલ મોટરસાયકલ અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો માહિતી મુજબ ટુવીલ પર ત્રણ લોકો સવાર હતા જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું અને બીજાં બે લોકોને ગંભીર ઈજા થતાં રાજકોટ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.