અમદાવાદમાં પકવાન પ્રાઇડ હોટેલમાંથી અને રામોલ ટોલટેક્ષ પાસે થી ઝડપાયું કોલ સેન્ટર.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પકવાન પ્રાઇડ હોટેલમાંથી અને રામોલ ટોલટેક્ષ પાસે બંગલામાં C.I.D ક્રાઇમનો દરોડા,
દરોડા દરમ્યાન ૪૦ ટેલી કોલરનું સીટીંગ ધરાવતું કોલ સેન્ટર ઝડપાયું,
અમદાવાદ રામોલ થી આંધ્રપ્રદેશ ત્યાર બાદ અમેરીકાના નાગરિકોને ઠગતા હતા આ આરોપીઓ,
C.I.D ની ટીમ દ્વારા રામોલ થી કોલસેન્ટર ના મુખ્ય સૂત્રઘાર જયવીરની ધરપકડ,
મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી અમેરિકન નાગરિકોને સાયબર અટેકની ધમકીઓ આપી.એક હજારથી બે હજાર ડોલર ક્રિપટો કરન્સીમાં ચાઇના થી પ્રોસેસર મારફતે ટ્રાન્સફર કરાવતા હતા,
કુલ ૬ આરોપીની C.I.D ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Report by Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.