બોટાદ જિલ્લાના ગઢડામાંથી ઝડપાયો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મસમોટો જથ્થો
બોટાદ જિલ્લાના ગઢડામાંથી ઝડપાયો ઈંગ્લીશ દારૂ અને બીયરનો મસમોટો જથ્થો
ગઢડાના ગઢાળી રોડ પર આવેલી વાડી માથી લાખો રૂપિયાનો ઈંગ્લીશ
દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો ત્રણ બોલેરો વાહનમાં ઈંગ્લીશ દારૂ અને બિયર રવાના થાય તે પહેલા પોલીસ ત્રાટકી પોલીસને નિહાળીને આરોપીઓ ત્રણ બોલેરો વાહન મુકીને અંધારાનો લાભ લઈને નાસી ગયા, પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ ત્રણ બોલેરો વાહન સહિત અંદાજીત રૂપિયા 26. 70 લાખ ઉપરાંતનો મુદામાલ ઝડપી લઇને સાત શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધીને આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.