શહેરાના તાલુકાના નાંદરવા ગામ ખાતે કોંગ્રેસની વિધાનસભાની જાહેરસભા ભરતસિંહ સોલંકીના અધ્યક્ષતામાં યોજાઈ
પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભાની ચૂંટણીના ગણતરી દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા જાહેર સભાઓ અને રોડ શો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે દશામા મંદિરના પટાંગણમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી આ જાહેર સભામાં કોંગ્રેસના પૂર્વ કેન્દ્ર મંત્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષતામાં આ સભા યોજવામાં આવી હતી આવેલા મહેમાનોનું ફૂલહાર પહેરાવીને અને તલવાર આપી ઉમેદવાર ખાતુભાઈ પગી એ તેમનું સ્વાગત કર્યું હતું કોંગ્રેસના પક્ષ ના રાજસ્થાનના સંસદ તારાચંદ ભગોરા પણ ઉપથીત રહ્યા હતા ગોધરા વિધાનસભાના ઉમેદવાર રશ્મિકાબેન દુષ્યંતસિંહ ચૌહાણ પણ આ સભામાં હાજરી આપી હતી , દુષ્યંતસિંહ ચૌહાણ, જે.બી.સોલંકી, આજીતસિંહ ભટ્ટી, રાજેન્દ્ર પટેલ ,પી.કે.ચૌહાણ, ગુણવંતસિંહ પગી, ભલાભાઇ પગી, અનુપસિંહ સોલંકી,અજીતભાઈ શેખ, અમિનભાઈ કોંગ્રેસના શેરી પ્રમુખ મુગલ સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરા તાલુકાની જન્મેદ ની ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી અનુલક્ષીના પ્રવચનો કરવામાં આવ્યા હતા જેમાં મોંઘવારીના મુદ્દાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા આ સભામાં 124 શહેરાના વિધાનસભાના ઉમેદવાર ખાતુભાઈ પગી ની જાહેર સભામાં મોટી સંખ્યામાં શહેરા તાલુકાની જનમેદ મોટી સંખ્યા ઉમટી પડી હતી. જેમાં ભરતસિંહ સોલંકીએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પહારો કર્યા હતા. મોંઘવારી ના મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ખાતુભાઈ પગીને બહુમતી લીડ થી જીતે માટે અપીલ કરી હતી કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.