વિસાવદર માં રામમન્દીર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય બાઈક રેલીનું આયોજન થયું - At This Time

વિસાવદર માં રામમન્દીર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય બાઈક રેલીનું આયોજન થયું


વિસાવદર માં રામમન્દીર ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય બાઈક રેલીનું આયોજન થયું
વિસાવદર માં અયોધ્યા ખાતે રામમન્દિર ની પ્રાણપ્રતિષ્ઠા ને લઈને વિસાવદર શહેર માં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યોહતો દિવસે વિસાવદર ના બન્ને રામમન્દિરે શ્રી રામભગવાન ની મહાઆરતી યોજાયેલ જેમાં મોટી સઁખ્યા માં લોકો જોડાયા હતા ત્યારે રાતે ભવ્ય બાઈક રેલી તેમજ આતસ બાજીનો કાર્યકર્મ તેમજ ગૌવસેવા ધૂન મન્ડળ નો ધૂન નો કાર્યકર્મ પણ રાખવામાં આવેલ હતા ત્યારે બાઈક રેલીમાં વિસાવદર ની બહોળી સઁખ્યા માં લોકો જોવામળિયા હતા વિસાવદર શહેર માં અત્યાર સુધીમાં ક્યારેય નજોવાં મળીહોય તેવી ભવ્ય બાઈક રેલી નીકળી હતી જે બાઈક રેલી જુનિબજાર રામજી મન્દિર થી પ્રસ્થાન કરીને વિસાવદર ના સરદાર ચોક થઈને હનુમાન પરારામમન્દિર થઈને પાછી જુનિબજાર રામજી મન્દિર પૂર્ણ થયેલ હતી ત્યારબાદ ભવ્ય આતસ બાજીનો કાર્યકર્મ પણ યોજાયો હતોત્યારે સમગ્ર કાર્યકર્મ દરમિયાન કોઈ પણ અનિછીત બનાવ નબને તેમાટે વિસાવદર પોલીસ ના પીઆઈ આરબી ગઢવી વુમન પીએસ આઈ પી એમ દેસાઈ એસ આઈ સુમરા સહિત નો પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બન્દોબસ્ત રાખેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.