ગઢડા તાલુકાના પીપળીયા ગામે શિક્ષકના ઘરે થઈ ચોરી સોના ચાંદીના દાગીના રોકડ કુલ 1,77,000 ની ચોરી પતિ પત્ની બંને નોકરી પર ગયા અને પાછળથી ટસ્કરોએ કર્યો હાથ ફેરો - At This Time

ગઢડા તાલુકાના પીપળીયા ગામે શિક્ષકના ઘરે થઈ ચોરી સોના ચાંદીના દાગીના રોકડ કુલ 1,77,000 ની ચોરી પતિ પત્ની બંને નોકરી પર ગયા અને પાછળથી ટસ્કરોએ કર્યો હાથ ફેરો


ગઢડા તાલુકાના પીપળીયા ગામે એક બંધ મકાનમાં બપોરના સમયે મકાનના તસ્કરોએ સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ 1,77,000 ની ચોરી કરી તસ્કરો ફરાર થયા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામે રહેતા વલ્લભભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ નાગલપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમના પત્ની ટાટમ આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે ફરજ બજાવે છે જો બંને પતિ પત્ની સવારના પોતાનું મકાનને તાળું મારી પોત પોતાની ફરજ પર જતા રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો તેના બંધ મકાનની દિવાલ ફેંકીને અંદર પ્રવેશ કરી રૂમ તોડી રૂમમાં રહેલ કબાટ તોડી કબાટમાં રહેલ ત્રણ તોલાનો સોનાનો હાર અઢી તોલાનો સોનાનો ચેન સોનાની બુટ્ટી એક સોનાની વીંટી ત્રણ ચાંદીના છડા અને રોકડ રૂપિયા 25000 મળી કુલ ₹1,77,000 ને ૫૭૫ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થયા ની શિક્ષક વલ્લભભાઈ ચૌહાણે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગઢડા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.