ઇડર તાલુકાના પોશીના ગામમાં બસ સ્ટેશન થી સ્કૂલ થી સ્મશાન તરફ જતો રસ્તા ઉપર વરસાદી માહોલમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને તકલીફ પડે છે સ્થાનિક લોકોમાં રોડની
ઇડર તાલુકાના પોશીના ગામમાં બસ સ્ટેશન થી સ્કૂલ થી સ્મશાન તરફ જતો રસ્તા ઉપર વરસાદી માહોલમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને તકલીફ પડે છે સ્થાનિક લોકોમાં રોડની ઉત્તર દિશાએ ખેડૂતોએ દબાણ કરેલું હોય આ બાબતે સ્થાનિક પંચાયતી મામલતદાર સાહેબશ્રીને અવારનવાર રજૂઆત કરેલી હોય કેનાલ કરવા બાબતે પણ પ્રશાસન અત્યારે કોઈ ધ્યાનમાં લેતું નથી હવે આગળના સમયમાં અહીંયા કોઈ જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ તો આ બાબતે હવે જોવાનું રહ્યું કે પ્રશાસન કેટલું સત્વરે કામ કરે છે
રીપોટર જવાહર વણઝારા હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.