આ.પ. ના તાલુકા પ્રમુખ દ્વારા વીસાવદર તાલુકા ની તમામ ગ્રામ પંચાયતમાં રેશનકાર્ડ ને લગતી તમામ સેવાઓ ઈ ગ્રામ પંચાયતે શરૂ કરવા રજૂઆત - At This Time

આ.પ. ના તાલુકા પ્રમુખ દ્વારા વીસાવદર તાલુકા ની તમામ ગ્રામ પંચાયતમાં રેશનકાર્ડ ને લગતી તમામ સેવાઓ ઈ ગ્રામ પંચાયતે શરૂ કરવા રજૂઆત


આ.પ. ના તાલુકા પ્રમુખ દ્વારા વીસાવદર તાલુકા ની તમામ ગ્રામ પંચાયતમાં રેશનકાર્ડ ને લગતી તમામ સેવાઓ ઈ ગ્રામ પંચાયતે શરૂ કરવા રજૂઆતવિસાવદર તાલુકા ની તમામ ગ્રામ પંચાયતમાં રેશનકાર્ડ ને લગતી તમામ સેવાઓ ઇ ગ્રામ પંચાયતે સેવા શરૂ કરવા રજૂઆત કરતા આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા દ્વારા મામલતદાર સાહેબ ને રજૂઆત કરેલ છે વિસાવદર તાલુકા ની તમામ ગ્રામ પંચાયતમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 7,10,2020 જાહેર કરેલ પરિપત્ર મુજબ રેશનકાર્ડ ને લગતી તમામ સેવાઓ ઈ ગ્રામ પંચાયતમાં જેમકે રેશનકાર્ડમાં નામ કમી રેશનકાર્ડમાં નામ ઉમેરો રેશનકાર્ડમાં નામ સુધારા જેવી સેવાઓ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી આ સેવાઓ માત્ર કાગળ ઉપર જ નિયમિત છે તો તમામ સેવાઓ વિસાવદર તાલુકાની તમામઈ ગ્રામ પંચાયતમાં શરૂ થાય તેમજ હાલમાં કરવામાં આવેલ રેશનકાર્ડમાં ઈ kyc જેવી તમામ સેવાઓ તાત્કાલિક ધોરણે ઈ ગ્રામ પંચાયતમાં શરૂ કરવામાં આવે વિસાવદર તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા એ મામલતદાર સાહેબ રજૂઆત કરેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.