અલગ અલગ જિલ્લાઓમાંથી બાઈક ચોરી,અપહરણ, લુંટ, ધાડ, સહિતના ગુના આચરતી ટોળકીના ર ઈસમોને પકડી પાડતી જોધપુર પોલીસ
જુનાગઢ,મોરબી,ભાવનગર, અમરેલી,રાજકોટ, જામનગર સહિત જિલ્લાઓમાંથી ચોરી કરતી ટોળકીના બે ઈસમોને બાઈક સાથે જામજોધપુરથી પકડવામાં મળી સફળતા ગોસા(ઘેડ)તારીખ:-૧૭/૦૯/૨૫ મોરબી જામનગર જુનાગઢ
Read more