ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દ્વારા શિતલ કંપનીની મુલાકત 11 – 12 કોમર્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કઈ રીતે આગળ વધે એ માટે ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દર વર્ષે કંપનીઓની મુલાકાત અને સેમિનાર કરે છે.
( રિપોર્ટ રમેશ જીજુંવાડિયા મહુવા) ફેમસ ઓફ કોમર્સ એકેડેમી (મહુવા) દ્વારા શિતલ કંપનીની મુલાકાત. 11 – 12 કોમર્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં
Read more