અરવલ્લી જિલ્લામાં AAP નું કદ વધ્યું.
ભાજપના અગ્રણી અને સામાજિક કાર્યકર નિલેશ જોષી આપમાં જોડાયા
સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ભાજપ અગ્રણીએ આપની વિચારધારા સ્વીકારી.
કૉંગ્રેસના 50 થી વધુ કાર્યકરો પણ આપમાં જોડાયા
મોડાસા વિધાનસભા બેઠક પર આપ મજબૂતીથી કામ કરવાનો દાવો.
ટૂંક સમયમાં કેજરીવાલની મોડાસા ખાતે થઇ શકે છે જાહેરસભા.
મોડાસાના સામાજિક કાર્યકર સહિત 50 થી વધુ કાર્યકરો આપમાં જોડાયા.
ગુજરાત પ્રદેશ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણે ખેસ પહેરાવી આપ પાર્ટીમાં સ્વાગત કર્યું.
અરવલ્લી જિલ્લાની 2022 વિધાનસભાની ચૂંટણીમાં આપ લડાયક મૂડમાં.
વર્તમાન પરિસ્થિતિને જોતા જનતા છે દુખી : નિલેશ જોષી
નિલેષ જોષીએ આપ પાર્ટીને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોને સીધી સહાય પહોંચાડતી પાર્ટી ગણાવી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.