NSS કેમ્પ વિદ્યાર્થીનીઓ ને બોટાદ જિલ્લા પોલીસ અને જિલ્લા મહિલાબાળ અધિકારીની કચેરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવામા આવ્યુ
રીપોર્ટર: ચિંતન વાગડીયા
આજ રોજ લાઠીદડ ઉમા કેમ્પસ દ્વારા આયોજિત એનએસએસ કેમ્પ મા ભદ્રાવડી ખાતે વિદ્યાર્થીનીઓ ને કાયદાકીય માર્ગદર્શન આપ્યું કામકાજ ના સ્થળે થતી જાતીય સતામણી કાયદા અનંતગર્ત કાયદા હેઠળ મળતી મદદ વિશે રિંકલબેન મકવાણા એ માહિતી આપી મહિલા હેલ્પ લાઈન મહિલા સુરક્ષાલક્ષી શી ટીમ pbsc વિશે રીના બેન વ્યાસ એ માહિતી આપી મહિલા પો સ્ટે માંથી સુરપાલસિંહ ગોહિલ દ્વારા સાયબર સેફટી 100 નમ્બર પોલીસ ની કામગીરી ની સમજ આપવા મા આવી osc ની કામગીરી છાંયાબેન સમજાવી dhew માંથી મહેશ ભાઈ અને મનસુખ ભાઈ દ્વારા વિવિધ યોજનાકિય માહિતી અને મહિલા બાળ અધિકારી ની કચેરી ની કામગીરી સમજાવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.