કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા તાલુકાના ઢેઢુકી, અજમેર તથા મોટા હડમતીયા ગામોમાં પ્રવાસ કર્યો - At This Time

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા તાલુકાના ઢેઢુકી, અજમેર તથા મોટા હડમતીયા ગામોમાં પ્રવાસ કર્યો


વિંછીયા તાલુકાના ઢેઢુકી, અજમેર તથા મોટા હડમતીયા ગામોમાં પ્રવાસ કરી આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના “અબકી બાર - 400 પાર” ના વિજયીલક્ષી સંકલ્પને સાકાર કરવા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સૌને પ્રોત્સાહિત કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.