દામનગર શહેર ના સરદાર ચોક ખાતે માલધારી સંમેલન યોજાયું સરકાર ની નિતીરીતિ ની ઝાટકણી કાઢતા અગ્રણી - At This Time

દામનગર શહેર ના સરદાર ચોક ખાતે માલધારી સંમેલન યોજાયું સરકાર ની નિતીરીતિ ની ઝાટકણી કાઢતા અગ્રણી


દામનગર શહેર ના સરદાર ચોક ખાતે માલધારી સંમેલન યોજાયું ગુજરાત સરકાર ની પશુપાલકો વિરુદ્ધ ની નીતિ રીતિ ની ઝાટકણી કાઢતા શલેશ મેર અને મેહુરભાઈ લવતુકા ને સંભાળવા હજારો ની મેદની થી ખીચોખીચ ભરાયેલ સરકાર ચોક માં લાઠી બાબરા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માંથી હજારો માલધારી ઓની ઉપસ્થિતિ માં પશુપાલકો ને થતા અન્યાય વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા વક્તા ઓ દ્વારા સરકાર ની અન્યાયી નીતિ રીતિ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે માલધારી સમાજે એકતા દર્શાવી પશુપાલકો ને થતા કાયમી અન્યાય સામે બુલંદ અવાજ ઉભો થયો ઘટતા જતા ગૌચર ઢોર માલિકો ઉપર વધતા કેસ પ્રોત્સાહન નીતિ ઓને બદલે પાડી દેવા ની વૃત્તિ સામે આક્રમક આગેવાનો દ્વારા સરકાર ની ઝાટકણી કાઢવા માં આવી ગૌચર ની જમીનો ના વધતા જતા દબાણો સહિત પશુપાલક ને અનેક મુદ્દે અન્યાયી નીતિ રીતિ ઓની ઝાટકણી કાઢતા માલધારી અગ્રણી ઓ  માલધારી સમાજ ના સંમેલન માં સંતો અને અગ્રણી ઓને સાંભળવા અકડેઠઠ જનમેદની જોવા મળી હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.