બરવાળા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ. - At This Time

બરવાળા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ.


બરવાળા શહેર સહિત પંથકમાં સાંબેલાધાર વરસાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ બરવાળા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ તાલુકાના ખમીદાણા, કાપડિયાળી, રોજીદ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બરવાળા શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા સમગ્ર પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત મેળવી તો વરસાદી ઝાપટા થી ખેડૂતોમાં પાકને લઈ ખુશી સાથે આશા બંધાઈ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.