મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી માં લોકસભા બે હજાર ૨૪ ની ચુંટણી ને લઈને તૈયારી... - At This Time

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી માં લોકસભા બે હજાર ૨૪ ની ચુંટણી ને લઈને તૈયારી…


મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની તાલુકા પંચાયત કચેરી માં લોકસભા બે હજાર ૨૪ ની ચુંટણી ને લઈને તૈયારી...

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા ની તાલુકા પંચાયત કચેરી ખાતે આગામી લોકસભા બે હજાર ૨૪ની ચૂંટણી માટે ની તૈયારી પૂરજોશમાં...

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે લોકસભા બે હજાર ૨૪ ની સામાન્ય ચૂંટણી ને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરવામાં આવી રહી છે..

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની તાલુકા પંચાયત કચેરી ખાતે ઈવીએમ. અને વીવીપેટ. નિદર્શન કક્ષ ની શરૂઆત કરવામાં આવી છે.

લોકસભા બે હજાર ૨૪ ની સામાન્ય ચુંટણી ને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરવામાં આવી છે.
આ ઈવીએમ મશીન અને વીવીપેટ નિદર્શન કક્ષ દ્વારા જન જન સુધી ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવતી ચુંટણી પ્રક્રિયા અને મતદાન નો સાચો ઉપયોગ કેવી રીતે કરવો. તેની માહિતી આપવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લા ના ચુંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહેસાણા દ્વારા.
આ ઈવીએમ મશીન અને વીવીપેટ નિદર્શન કક્ષ ની શરૂઆત વડનગર શહેર માં આવેલી તાલુકા પંચાયત ની કચેરી ખાતે કરવામાં આવી છે.
દરેક ગામના સરપંચ.
દરેક પાર્ટીના કાર્યકરો અને નાના મોટા તમામ રાજકીય પક્ષોના નેતા અને આગેવાનો.
જો.. આ ઈવીએમ મશીન અને વીવીપેટ નિદર્શન કક્ષ સુધી મતદારો ને લાવીને કામગીરી કરે તો,
આ કાર્યક્રમ સાચાં અર્થમાં સફળતા મેળવી શકે છે...

બાકી સરકારી તંત્ર દ્વારા તો કામગીરી એમના સ્તરે થઈ જ રહી છે....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.