આજે રોજ સોમનાથ પાટણ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે તા.૩૧-૮-૨૦૨૪ ના રોજ વર્ષો ની પરમપરા ગત શ્રાવણ વદ ને તેરસના દિવસ ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી
આજે રોજ સોમનાથ પાટણ ત્રિવેણી સંગમ ઘાટ ખાતે તા.૩૧-૮-૨૦૨૪ ના રોજ વર્ષો ની પરમપરા ગત શ્રાવણ વદ ને તેરસના દિવસ ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહા મંડળ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા સમગ્ર ખારવા સમાજના લોકો સ્વર્ગવાસ થાય તેમની સદગતિ પ્રાપ્ત થાય તેના માટે પટેલશ્રી દ્વારા વિધિ કરવા માં આવે છે વર્ષો ની પરંપરા ગત મુજબ આ ક્રિયા કરવામાં આવે છે તેમાં દીવા મૂકવા થી લઈ પિંડ મુકવા ની તમામ વિધી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે ત્યાર બાદ કાવો કસુંબો મુકવા માં આવે છે ત્યારબાદ સમાજ ના કોટવાળ દ્વારા હાકલ પાડવા માં આવે છે ત્યાર બાદ સમગ્ર ખારવા સમાજ નો લોકો દીવો મુકવા ની વિધી બ્રાહ્મણ દ્વારા કરાવે છે સગા સબંધી બધા પિંડ મૂકી ને પીપળે પાણી પીવડાવી ને પિતૃ ની સદગતિ ની પ્રભુ પાસે પ્રાર્થના કરે છે આ પ્રસંગ માં ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા અખિલ માછીમાર મહા મંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા ઉપ પટેલ ગોપાલ ભાઈ ફોફાંડી ઉપ પટેલ બાબુ ભાઈ આગિયા મંત્રી નારણ ભાઈ બાંડીયા વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરા ભાઈ વધાવી દીવ વણાકબારા ખારવા સમાજના પટેલ કિર્તીભાઈ ગોહેલ, ઉપ પટેલ દિનેશભાઈ પાંજણી, દીવડકબારા બોટ એસોસિએશનના મંત્રી ધીરજભાઈ કોટીયા, ગીર સોમનાથ જિલ્લા માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ગીર સોમનાથ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખ ભાઈ કુહાડા સહિત ના તમામ ખારવા સમાજ ના આગેવાનો જોડાયા તેમજ બોહોળી સંખ્યામાં ખારવા ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.