ધંધુકા શ્રી રાયણુંવાળા મેલડી માં ના મંદિરે થી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું - At This Time

ધંધુકા શ્રી રાયણુંવાળા મેલડી માં ના મંદિરે થી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું


ધંધુકા શ્રી રાયણુંવાળા મેલડી માં ના મંદિરે થી પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું

શ્રી રાયણુંવાળા મેલડી માતાજી પગપાળા ગ્રુપ નું 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યું.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા શ્રી રાયણુંવાળા મેલડી માતાજીના મંદિરે થી પગપાળા ગ્રુપ આયોજિત આજે સવારે
મંદિરના ટ્રસ્ટી તેમજ પૂજારી તથા માઈ ભક્તો દ્વારા શ્રી રાયણું માતાજીના મંદિરેથી માતાજીની આરતી થાળ ધુન કરી શ્રી મેલડી માતાજીના જય જય કાર સાથે માતાજીના રથ અને પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

દર વર્ષની જેમ આ વર્ષ પણ શ્રી રાયણું વાળા મેલડી માતાજીના પગપાળા ગ્રુપ દ્વારા આયોજિત આજે સવારે મેલડી માતાજીના મંદિરેથી મોટી સંખ્યામાં માય ભક્તો દ્વારા પ્રસ્થાન કરી આવતીકાલે બુધવારે બપોરે વઢવાણ શ્રી નકટીવાવ મેલડી માના મંદિરે રથ પહોંચશે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.