જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના શિકારપુર -૧ સબ સેન્ટર ખાતે એડોલેસેન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લબ મીટીંગ નુ આયોજન કરવા મા આવ્યું હતુ. - At This Time

જુના કટારીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના શિકારપુર -૧ સબ સેન્ટર ખાતે એડોલેસેન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લબ મીટીંગ નુ આયોજન કરવા મા આવ્યું હતુ.


આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડૉ રવિ સાહેબ અને ડૉ.ભૂમિકાબેન ના માર્ગદર્શન હેઠળ અડોલેશન ફ્રેન્ડલી હેલ્થ ક્લબ મીટીંગ યોજવા મા આવી.કાર્યક્રમ માં ,CHO કિરણ જોષી , ANM કોમલ બેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોર ,કિશોરી વજન, HB અને ઉંચાઈ કરવા માં આવ્યું હતું.ભચાઉ,કચ્છ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.