જસદણમાં 108ના કર્મચારીઓએ ધુળેટી પર્વની ઊજવણી કરી
જસદણમાં 108ના કર્મચારીઓએ ધુળેટી પર્વની ઊજવણી કરી
દર્દીઓના ભગવાન એટલે ડોક્ટર અને 108 જે 24 કલાક દિવસ રાત સેવા આપે છે જેમના જસદણ ૧૦૮નાં કર્મચારીઓએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. કર્મચારીઓ મળી એક બીજા સાથે રંગ ઉડાડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. સરકારી દવાખાનામાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.(તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.