ગઢડા તાલુકાના પાટણા ગામે ભાજપ યુવા મોર્ચા દ્વારા મહાસંપર્ક અભિયાન વર્કશોપ નું આયોજન કરાયું
ગઢડા તાલુકાના પાટણા ગામે ભાજપ યુવા મોર્ચા દ્વારા મહાસંપર્ક અભિયાન વર્કશોપ નું આયોજન કરાયું
ગઢડા તાલુકાના પાટણા ગામે મહાસંપર્ક અભિયાન અંતર્ગત ગ્રૂપ મિટિંગ કરી. આ બેઠકમાં ભાજપ યુવા મોર્ચાના રાષ્ટ્રીય કારોબારી સદસ્ય અને ઓડીસા યુવા મોરચા પ્રભારી માનનીય શશાંક રાજજી, બોટાદ જીલ્લા યુવા મોર્ચાના પ્રમુખ જીજ્ઞેશ બોળિયા,પ્રભારી રોહિત સાધુ સહીત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે