હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ભારે
વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત કરાયો જિલ્લામાં થતા અકસ્માત ટ્રક ડમ્પર બિલ્ડીંગ ના સાધનો મોટાભાગે રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોની લેતા હોય છે જેના પરિણામે કેટલીક વખત આ વાહનોની બોડીને લઈને પ્રશ્નો ઉઠ્યા છે તેવું વાહન વ્યવહાર વિભાગમાંથી જણાવવામાં આવ્યું હતું, આમા ચાલતી અનિયમિતતાઓ દૂર કરી ભ્રષ્ટાચારનું નિવારણ લાવવા માટે ઓટોમેટેડ બોડી ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે બાર જૂનથી જિલ્લામાં ફિટનેસ સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે અને આ ફિટનેસ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.