માળીયા તાલુકાના કુકસવાડા ગામે GOPCA એજન્સી નું C1 સર્ટીફિકેશન ગીર ગૌ જતન સંસ્થા ગોંડલના હોનર રમેશભાઈ રૂપરેલીયાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું
તા.૧૧-૧૨-૨૦૨૩ સોમવાર ના દિવસે સ્વામીવિવેકાનંદ સંકુલ કુકસવાડા માં HDFC બેન્ક ના નાણાકીય સહયોગ અને અંબુજા ફાઉન્ડેશન ના નેતૃત્વ હેઠળ જુનાગઢ જીલ્લાના માંગરોલ અને માળીયા તાલુકા ના (૫૨) ગામમાં રસાયણ મુક્ત ખેતી માટે ક્લાઈમેટ ચેન્જ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ દરમિયાન (૫૦૦૦) જેટલા ખેડૂતોએ ઝેરમુકત ખેતી ની માહીતી મેળવી છે તેમજ કુલ (૮૦૦) જેટલા ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી થી સફળ થઈ અને પ્રોજેક્ટ અંતર્ગત GOPCA સર્ટીફિકેશન માટે અરજી કરેલ જેમાં (૩૮૭) ખેડુત ને C1 સર્ટીફિકેશન વિતરણ સફળ ગૌપાલક ગોંડલ ગીર ગૌ જતન સંસ્થાના હોનર રમેશભાઈ રૂપાયેલીયા ના હસ્તે ધરતી પુત્રો ને વિતરણ કરવામાં આવ્યું તેમજ ઝેરમુકત ખેતી ની સાથે જળરક્ષા માટે પાણી સંગ્રહ રિચાર્જ બોર તેમજ ચેકડેમ રીપેરીંગ ની પણ કામગીરી કરેલ છે તેમજ અનેક લાભો મેળવેલ
હર ઘર મેં ગૌમાકી સેવા પશુધન હો પાલન ગાવ મેં હોગી જૈવીક ખેતી જમીન કે નીચે પાની
ચલો ગાવ કી ઔર હમેં ફીર વૈભવ લાના હૈ
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.