રાજકોટમાં રોજ રૂ.30 કરોડના સોના-ચાંદી, ડાયમંડના પાર્સલ આવતા, હાલ રૂ.10 હજારનો દાગીનો મોકલવા કોઇ તૈયાર નથી - At This Time

રાજકોટમાં રોજ રૂ.30 કરોડના સોના-ચાંદી, ડાયમંડના પાર્સલ આવતા, હાલ રૂ.10 હજારનો દાગીનો મોકલવા કોઇ તૈયાર નથી


80 ટકાથી વધુ વ્યવહારો ઠપ થયા, સૌથી વધુ સોના-ચાંદીમાં આંગડિયા પેઢીમાં વ્યવહારો થાય છે

રાજકોટમાં સામાન્ય દિવસોમાં રોજબરોજ સોના-ચાંદી, ડાયમંડ, રોકડના વ્યવહારો આંગડિયા પેઢીમાં રોજના અંદાજિત રૂ. 30 કરોડના થાય છે, પરંતુ હાલમાં રૂ.10 હજારનો દાગીનો પણ કોઈ મોકલવા તૈયાર નથી. આચારસંહિતાને કારણે 80 ટકા વ્યવહારો ઠપ થઈ ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.