અટલ સરોવર શરૂ થાય તે પહેલાં માર્ગો પર ચાની કેબિનના દબાણ
લોકો ફરવા આવશે એટલે મફતની જગ્યામાં ધંધો કરવાની વૃત્તિ
15 દિવસથી અસામાજિક તત્ત્વો દબાણ કરવાની પેરવીમાં, તંત્રનું સતત પેટ્રોલિંગ
રાજકોટ મહાનગરપાલિકાએ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવાયેલા અટલ સરોવરનું 1 મેએ લોકાર્પણ છે. હજુ લોકો ત્યાં જવા માટે તત્પર છે તેવામાં તે વિસ્તારમાં દબાણ ખડકી નાખવા માટે છેલ્લા 15 દિવસથી અસામાજિક તત્ત્વોએ પ્રયત્ન શરૂ કરી દીધા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.