કોઠી ગામના વિપુલભાઈ ઝાંપડિયાની રાજકોટ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ચેરમેન તરિકે નિમણુક - At This Time

કોઠી ગામના વિપુલભાઈ ઝાંપડિયાની રાજકોટ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના ચેરમેન તરિકે નિમણુક


રાજકોટ જિલ્લામાં સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ અને સરકારની કામગીરી ઉપર નીડરતાથી અવાજ ઉપાડતા જસદણ તાલુકાના કોઠી ગામના વિપુલભાઈ ઝાંપડિયાની રાજકોટ જિલ્લા કોંગ્રેસે સોશિયલ મીડિયાના ચેરમેન તરિકે નિમણુક થતાં જિલ્લા પુર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા, રાજકોટ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ કપુરીયા, જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગીડા, રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઈ સાધરીયા, રાજકોટ કોર્પોરેટર વૉર્ડ 11 ના પ્રમુખ કેતનભાઇ તાળા, પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી અવસરભાઈ નાકિયા, જસદણ શહેર પ્રમુખશ્રી સુરેશભાઈ સાયાણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ રણજીતભાઈ ગોહિલ, રાજકોટ જિલ્લા માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન બસીરભાઈ પરમાર, રાજકોટ જિલ્લા મહામંત્રી શ્રી જયેશભાઈ મયાત્રા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિપ્તીબેન સોલંકી, રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ ધીરુભાઈ સાયાણી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય અને સામાજિક કાર્યકરો દ્વારા વિપુલભાઈ ઝાપડીયાને અભિનંદન પાઠવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.