ગઢકડા ગામ સરપંચ દ્વારા નીપજવેલ હત્યા ના ગુન્હા મા સંડોવાયેલ તેના ખુંખાર સાગરીત ને જામીન મુક્ત કરતી :- સેશન્સ કોર્ટે - At This Time

ગઢકડા ગામ સરપંચ દ્વારા નીપજવેલ હત્યા ના ગુન્હા મા સંડોવાયેલ તેના ખુંખાર સાગરીત ને જામીન મુક્ત કરતી :- સેશન્સ કોર્ટે


ગઢકડા ગામ સરપંચ દ્વારા નીપજવેલ હત્યા ના ગુન્હા મા સંડોવાયેલ તેના ખુંખાર સાગરીત ને જામીન મુક્ત કરતી :- સેશન્સ કોર્ટે

બચાવ પક્ષે વકીલ શિવરાજસિંહ બી. રાઠોર તેમજ ફરિયાદ પક્ષે સરકારી વકીલ અને તેના સમર્થન મા સેઠવડાળા પો.સ્ટે. ના PI મિરલ એલ. બોરીચા વચ્ચે ચાલેલ ભારપૂર્વક ઉતેજીત દલીલો ના અંતે બચાવ પક્ષ ની દલીલ ગ્રાહ્ય રખાઇ..

તા: 17/11/2023 ના રોજ ગઢકડા ગામ ના સરપંચ સહિત અન્ય 7 વિરૃદ્ધ સેઠવાડાળા પો.સ્ટે મા IPC 325,307,302,504,506,143,147,148,149 હેઠળ ગુન્હો નોંધાયેલ હતો જે ગુન્હા ના કામે આરોપી શાહરૂખ ની જમીન અરજી ચાલી જતા બન્ને પક્ષો ની ઉતેજીત ભારપૂર્વક દલીલો ચાલેલ હતી જેમાં સેઠવડાળા પો.સ્ટે ના મિરલ એલ. બોરીચા દ્વારા આરોપી જુનુની સ્વભાવ નો હોઈ તેમજ અગાઉ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેનીજ મર્ડર મા મુખ્ય ભૂમિકા હોવાનું જણાવી આરોપી ના જામીન રદ કરવા રજૂઆતો કરેલી હતી સામે બચાવ પક્ષે પણ માત્ર અગાઉ ગંભીર ગુન્હો મા સંડોવાયેલ હોવાથી જામીન નક્કરી સકાઇ નઇ તેમજ આરોપી જુનુની ને મુખ્ય ભૂમિકા હોવાનું વાતો રેકર્ડ બહાર ની ખોટી રીતે કોર્ટ સમક્ષ રજૂઆત કરી રહ્યા છે એવું પોલીસ ની FIR, ચાર્જશીટ મા ક્યાંય લખેલ નથી ને આજ અચાનક આરોપી ને ખુંખાર તથા જુનુની ઠરાવી રહ્યા છે જે વાત કાયદા ની નઝર મા જરા પણ ટકવા પાત્ર નથી તે ઉપરાંત અન્ય કાયદાકીય દલીલો સાથે સર્વોચ્ય અદાલત ના ચુકાદા રજૂ કરી બાચવપક્ષ દ્વારા આરોપી ને જામીન મુક્ત કરવા અરજ કરેલ હતી જે તમામ દલીલો ધ્યાને લઇ આરોપી ને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવામાં આવેલ છે.આ કામે ( SSV ) UNITY LAW FIRM ના વકિલશ્રીઓ શિવરાજસિંહ બી. રાઠોર , સનિલ એસ. ખાંભલા , વિશાલ એસ. ખીમાણીયા તથા રિયાઝ એ. સફિયા રોકાયેલ હતા.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.