* **સંજેલી માડલી ખાતે પગાર કેન્દ્રના આચાર્યશ્રીના વય નિવૃત વિદાય સમારંભ યોજાયો** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

* **સંજેલી માડલી ખાતે પગાર કેન્દ્રના આચાર્યશ્રીના વય નિવૃત વિદાય સમારંભ યોજાયો** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


* **સંજેલી માડલી ખાતે પગાર કેન્દ્રના આચાર્યશ્રીના વય નિવૃત વિદાય સમારંભ યોજાયો**

આજરોજ માડલી. પગાર કેન્દ્રના આચાર્ય શ્રીમહેન્દ્રભાઈ હઠીલા સાહેબશ્રીએ સેન્ટરના શિક્ષકો સંઘના હોદ્દેદારો મંડળીના હોદ્દેદારોને તારીખ. 31/10/2024. ના વય નિવૃત થનાર હોય ભોજન માટે આમંત્રિત કર્યા તેઓને. સંજેલી તાલુકા સૌ શિક્ષકો વતી. સંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી. રમેશભાઈ સેલોતે. શાલ ઓઢાડી સન્માન કયું. અને. તેઓને બાકી નું જીવન સુખમય. નિરોગી મય પસાર થાય. તેવી. શુભેચ્છા. પાઠવી અને. કોઇનાથી. જાણતા અજાણતા. કયક. કેવાયુ. હોયતો દર. માફ કરજો. અને. જ્યારે પણ. શિક્ષક સંઘને અને શાળા ને ઓફિસ ની જરૂર પડે ત્યારે. હમૈશા મદદરૂપ થવા બાંહેધરી આપી હતી
આ. વિદાય પ્રસંગે. શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ સેલોત. શિક્ષક સંઘના મંત્રી. દિનેશભાઈ ભુરીયા. શ્રી. રામુભાઇ ચારેવ શ્રી. ‌સુભાષભાઇરાવત.શ્રી. અમરસિંહ ભાઇ બામણીયા. શ્રી રમેશભાઈ સોલંકી.શ્રી. પટેલ સાહેબ તેમજ સંજેલી તાલુકા માંડવી પે સેન્ટર પગાર કેન્દ્રના આચાર્ય તેમજ શિક્ષકો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ. ભોજન પ્રસાદ. લીધા બાદ. છુટા પડ્યા હતા


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.