અરવલ્લી જિલ્લામાં વાંસની બનાવટથી રોજગારી મેળવતી મહિલાઓ.
મોડાસાના સખી મંડળની મહિલાઓ વાંસ માંથી ચીજવસ્તુઓ બનાવીને આત્મનિર્ભર બની રહી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસાના જસ્સીબેન થોરીએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર માંથી 50,000ની લોન લઈને વાંસ લાવીને વાંસમાંથી છાબડી, કરંડીયા અને ટોપલા બનાવે છે. અને જાતેજ વેચાણ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
આ તમામ વસ્તુઓનું વેચાણ કરીને વર્ષે 2-3 લાખની આવક મેળવે છે. અને ગામની મહિલાઓને રોજગારી પણ આપે છે.જા
જસ્સીબેન સરકારનો આભાર માનતા કહે છે કે અમારા જેવી મહિલાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.