સાબરકાંઠા : ખેડબ્રહ્માના રાધીવાડ ગામે વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર*
સાબરકાંઠા :
ખેડબ્રહ્માના રાધીવાડ ગામે વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અહીંયા બાળકો ને અભ્યાસ માટે જોખમી કારણ છે
ગામ લોકોના મતવ્યો મુજબ શાળાનુ નવિન મકાન નહિ તો વોટ નહી ના લાગ્યા બેનર લગાડી લેવામાં આવ્યા છે
વધુ વાત કરીએ તો શાળાના બાળકો ભાડા ના મકાનમાં અભ્યાસ કરેછે એ બાબતે સરકાર શ્રી દ્વાર તાકીદે પગલાં લેવા જોઈએ
અહીં શાળાનુ મકાન નોનયુઝ થતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરતા હોવાની ચર્ચા એ ગરમ માહોલ કર્યો છે જો આ બાબતે જલ્દીમાં જલ્દી નિરાકરણ નહિ આવે તો ઉગ્ર વિરોધ પણ કરાશે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.