ધંધુકા તાલુકા કક્ષાની કબડીની સ્પર્ધા વિમલ માતા હાઇસ્કુલ ખાતે યોજાઈ - At This Time

ધંધુકા તાલુકા કક્ષાની કબડીની સ્પર્ધા વિમલ માતા હાઇસ્કુલ ખાતે યોજાઈ


ધંધુકા તાલુકા કક્ષાની કબડીની સ્પર્ધા વિમલ માતા હાઇસ્કુલ ખાતે યોજાઈ

ખેલ મહાકુંભ માં અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા કક્ષાની કબડીની સ્પર્ધા વિમલ માતા હાઇસ્કુલ ખાતે રાખવામાં આવી હતી
જેમાં અંડર 14 અંડર 17 અને ઓપન વિભાગની ભાઈઓ અને બહેનોની સમગ્ર તાલુકા કક્ષામાંથી 51 ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન હરિઓમભાઈ સોલંકી, school na ટ્રસ્ટી ફાધર માઇકલ અને પ્રિન્સિપાલ ફાધર રોબી તથા અન્ય મહાનુભવો અને સમગ્ર નિર્ણાયકોને ટીમ હાજર રહી હતી
જેમાંથી under 14 ભાઈઓમાં દક્ષિણામૂર્તિ વાગડ અને ગુરુકુળ સ્કૂલો, અન્ડર 14 બહેનોમાં એમએસસી નવજીવન અને વિમલ માતા school under 17 ભાઈઓમાં ખડોળ બિરલા અને આગાખાન ટીમ વિજેતા બની હતી અંડર 17 બહેનોમાં એમએસસી નવજીવન અને ખડોળ વિજેતા બની હતી ઓપન વિભાગમાં ભાઈઓમાં શિવાજી, ચાણક્ય અને કુદરત ટીમ વિજેતા બની હતી ઓપન વિભાગ બહેનોમાં નવજીવન પ્રથમ ક્રમાંકે અને ડીએ સ્કૂલ બીજા નંબરે રહી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.