૨૭ હિંમતનગર વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર ૨૦૨૨ સુધી મોકલી શકશે - At This Time

૨૭ હિંમતનગર વિધાનસભા માટે ઉમેદવાર તેમના નામની દરખાસ્ત ૧૭મી નવેમ્બર ૨૦૨૨ સુધી મોકલી શકશે


(સોમવાર)ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા પાછા ખેંચી શકાશે. મતદાન કરવાનું થશે તો તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના ૮-૦૦ કલાક થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન કરવામાં આવશે. એમ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.