માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે રૂ. 500000/ના કામોના લોકાર્પણ કરતા તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા
માળીયા હાટીના તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયાના સ્વભંડોળ માંથી બાંધકામ શાખા ઓફિસ , રેકોર્ડ રૂમ ,નવા ગેટનું લોકાર્પણ તેમજ અન્ય રીનોવેશન કામ અંદાજીત રૂ.50000/ ના ખર્ચે બનાવવા આવ્યું જેનું લોકાર્પણમાં માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરી, સામાજીક કાર્યકર પ્રતાપ સીસોદીયા, કાળુભાઈ સીસોદીયા તેમજ સરપંચો અને તલાટી મંત્રીઓ અને તાલુકા પંચાયત સ્ટાફ સહિતના લોકો ઉપસ્થીત રહ્યા હતા આ તકે તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયાએ ઉપસ્થીત રહેલા તમામને મો મીઠા કરાવ્યા હતા
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.