બોટાદ જિલ્લામાં બે ઘર મત ભેદ દૂર કરીને નવા જીવન જીવવા તરફ દોરીયા અને સમાધાન કરાવતી બોટાદ કોર્ટ
બોટાદ જિલ્લાના એ.ડી જ્યુડી જજ સાહેબ તેમજ વકીલશ્રી રાજેશ એમ.પરમાર અને આર.એમ.મકવાણાના સહિયારા પ્રયાસથી આજે બે ઘર મત ભેદ દૂર કરીને નવા જીવન જીવવા તરફ દોરીયા અને સમાધાન કરાવ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.