ભારતીય પત્રકાર સંઘ (એ. આઈ.જે ) દ્વારા ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે પ્રદેશ તેમજ જિલ્લાનાં પત્રકારો સાથે ની એક મિટિંગ યોજાઈ હતી જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ની - At This Time

ભારતીય પત્રકાર સંઘ (એ. આઈ.જે ) દ્વારા ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે પ્રદેશ તેમજ જિલ્લાનાં પત્રકારો સાથે ની એક મિટિંગ યોજાઈ હતી જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ની


ભારતીય પત્રકાર સંઘ (એ. આઈ.જે ) દ્વારા ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે પ્રદેશ તેમજ જિલ્લાનાં પત્રકારો સાથે ની એક મિટિંગ યોજાઈ હતી જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ ની હાજરીમાં ભરૂચ જિલ્લા તથા તાલુકાનાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી ભરૂચ જિલ્લા પ્રભારી તરીકે અકબરશા દિવાન જ્યારે ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે શબ્બીર મુસા પટેલ ની વરણી કરવામાં આવી.. મીટીંગ નાં આયોજન માટે શબ્બીર પટેલની ટીમે ભારે મહેનત કરી હતી.. પ્રદેશના આગેવાનોએ સંગઠનને મજબૂત રીતે ચલાવવા તેમજ કોઈપણ જાતની સમસ્યામાં અમારો સંપૂર્ણ સહકાર રહેશે..આ પ્રસંગે એ જે એ નાં નેસનલ અધ્યક્ષ સુનીલ સોનવણે. ગૂજરાત અધ્યક્ષ હનીભાઇ ચોથીયા. નેશનલ ઑ.મી. વિનોદ સોલંકી.મહિલા અઘ્યક્ષ દક્ષા ભાવસાર.દક્ષિણ ગુજરાત અધ્યક્ષ.ઈમરાનકરોડિયા....સહિત અનેક મહાનભાવો હાજર રહ્યા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image