આજે પારસી સમાજનું નવુ વર્ષ: નવા વર્ષે શુભેચ્છા પાઠવતાં દુરૈયાબેન મુસાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આજે દુધમાં સાકરની જેમ ભળી જતાં પારસી સમાજનું નવુ વર્ષ હોય એ સંદર્ભે દેશની અગિયારીઓમાં સવારથી દેશ માટે સુખાકારીની પ્રાથના થઈ રહી છે ત્યારે આ સમાજને રાજકોટ દાઉદી વ્હોરા સમાજના મહીલા આગેવાન દુરૈયાબેન એસ મુસાણી એ આ નવરોઝ દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે આજે ૨૧ માર્ચનો દિવસ અને રાત સરખા હોય છે ત્યારે દેશમાં અમન અને ભાઈચારાની ભાવના પ્રબળ બનાવતાં તમામ પારસી ભાઈ બહેનો અને બાળકોને નવરોઝની મારી શુભેચ્છા પાઠવું છું મહેંકતી વસંત ઋતુમાં આ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે આ પારસી નવરોઝ ડે નિમિતે શુભકામના
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.