પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઇ અને એમ આર ચૌધરી હાઇસ્કુલ એનિમિયા T 3 કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના પિલવાઇ ગામ મા એનિમિયા મુક્ત ભારત અંતર્ગત..પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઇ તેમજ એમ આર ચૌધરી હાઇસ્કુલ મુકામે .એનિમિયા T૩ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..આ કેમ્પ ૧૦ થી ૧૯ વર્ષ ની શાળે એ જતી અને ન જતી દીકરીઓ નું વજન .ઊંચાઈ.બી એમ આઇ એમ..હિમોગ્લોબીન ની તપાસ કરવામાં આવી..પામોલ મુકામે.૭૦કિશોરી.તેમજ પિલવાઇ મુકામે ૪૬ કિશોરીઓ ની તપાસ કરવામાં આવી..મેડિકલ ઓફિસર પિલવાઇ ડો વિજય જે પટેલ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો તૃપ્તિ પટેલ દ્વારા પિલવાઇ મુકામે અને આયુષ મેડિકલ ઓફિસર આશાબેન પટેલ દ્વારા પામોલ મુકામે કિશોરીઓને..વ્યક્તિગત સ્વચ્છતા..માસિક ચક્ર દરમ્યાન રાખવાની સ્વચ્છતા..તેમજ સેનેટરી પેડ નો ઉપયોગ તેમજ તેના નિકાલ તેમજ સમતોલ પોષણયુક્ત આહાર માટે સમજ આપવામાં આવી તેમજ તમાકુ અને તમાકુ ની બનાવટો ના સેવન થી દૂર રહેવા સલાહ આપવામાં આવી..આરોગ્ય કર્મચારી અલ્પેશ પટેલ સી એચ ઓ ખંણુસા અને સી એચ ઓ મહાદેવપુરા ગવાડા એ પિલવાઇ મુકામે કિશોરીઓ ની તપાસ કરી જ્યારે પામોલ મુકામે રોહિત પટેલ..સી એચ ઓ..તેમજ એમ પી એચ ડબલ્યુ..અંકિત સેનમાં એ કિશોરી ઓ ની તપાસ કરી..સમગ્ર કાર્યક્રમ નું આયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના મુકેશભાઈ ચૌહાણ દ્વારા થી માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો.
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો.9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.